જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેક પંક્તિમાં પરોવીને દઇશ.
હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,
શબ્દથી થોડું તો અજવાળું કરીશ.
ઓક્ટોબર 6, 2009 kiransinh chauhan દ્વારા
જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેક પંક્તિમાં પરોવીને દઇશ.
હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,
શબ્દથી થોડું તો અજવાળું કરીશ.
!!!!! Happy Birthday !!!!!
Kiranbhai !
[…] તેમનાં જન્મદિને વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી મબલખ […]
કિરણભાઈ જન્મદિનની શુભકામના. ઈશ્વર આપને લાંબુ આયુષ્ય આપે અને સુખ-શાંતી આપે એવી પ્રાર્થના. સાહિત્યની આવી જ સેવા હંમેશા કરતા રહેશો એવી અપેક્ષા. Many happy returns of the day.
Happy Birthday ….. Kiranbhai !!!
વાહ વાહ…. ક્યા બાત હૈ, બોસ !!
મસ્ત મજાનું ખુમારીભર્યું મુક્તક…!
જન્મદિવસની અઢળક હાર્દિક શુભેચ્છાઓ કિરણભાઈ… તમારો આ શુભ દિન અઢળક આનંદ લઈને વારંવાર આવે અને અમને નવી નવી કવિતા (કે કવિતાસંગ્રહો) ની અમૂલ્ય ભેટો આપે એવી શુભકામનાઓ.
Belated Happy Birthday…Kiranbhai.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
મુક્તક પણ ખૂબ સરસ થયું છે, દોસ્ત!
Belated Happy Birth Day !
હિના પારેખ દ્વારા તમારા બ્લોગના પરિચયમાં આજે આવ્યો બાકી નિર્લેપ ભટ્ટના ઓરકુટ પ્રોફાઈલ સ્ટેટસમાં તમારી રચનાઓનો આસ્વાદ મળતો રહે છે… બય ધ વે Octoberમાં “મહાનુભાવો” જ જન્મે છે.. [;)] હા હ હા
ઑલ ધી બેસ્ટ દોસ્ત.